અને જે શખ્સ અલ્લાહ અને તેના રસૂલની નાફરમાની કરશે અને તેની મુકર્રર કરેલી હુદૂદથી (હદોથી) તજાવુઝ કરશે, તેને અલ્લાહ દોઝખમાં દાખિલ કરશે જેમાં તે હંમેશા રહેશે, અને તેને એવો અઝાબ થશે જે ઝલીલ કરીને મૂકી દેશે.(૧૪)(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
એક પ્રવાસી મેક્સિકો પહોંચ્યો, જ્યાં તેણે સ્થાનિક માછીમારોની ઉત્તમ માછલીઓની પ્રશંસા કરી અને પૂછ્યું:
“આમને પકડવામાં કેટલો સમય લાગે છે?”
માછીમારોએ જવાબ આપ્યો: “વધુ નહીં!”
પ્રવાસીએ આશ્ચર્યથી પૂછ્યું: “તો પછી તમે વધુ શિકાર કેમ નથી કરતા? વધુ માછલીઓ પકડીને વધુ કમાઈ શકો છો!”
માછીમારોએ સ્મિત સાથે...