یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَدْخُلُوْا بُیُوْتًا غَیْرَ بُیُوْتِكُمْ حَتّٰى تَسْتَاْنِسُوْا وَ تُسَلِّمُوْا عَلٰۤى اَهْلِهَا ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ(۲۷)(سورۃ النور)
અનુવાદ
એ ઈમાન વાળાઓ! પોતાના ઘરો સિવાય બીજા ઘરોમાં ત્યાં સુધી દાખલ ન થાઓ જ્યાં સુધી પરવાનગી (ઇજાઝત) ન લઈ લો, અને તેમાં વસવાટ કરવાવાળાઓને સલામ ન કરી લો. આ જ રીત તમારા માટે ઉત્તમ છે, આશા છે કે તમે ધ્યાનમાં રાખશો. (૨૭) (આસાન તર્જુમતુલ કુરઆન)