કુરાનની આયત

اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ زَیَّنَّا لَهُمْ اَعْمَالَهُمْ فَهُمْ یَعْمَهُوْنَؕ(۴)(سورۃ النمل)
અનુવાદ
હકીકત એ છે કે જે લોકો આખિરત (પરલોક) પર ઈમાન નથી રાખતા, અમે તેમના કાર્યોને તેમની નજરોમાં ખુશનુમા (આકર્ષક) બનાવી દીધા છે. તેથી તેઓ ભટકતા ફરે છે. (૪) (આસાન તર્જુમતુલ કુરઆન) એટલે કે: તેમની જીદના કારણે તેઓને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા છે જેના પરિણામે તેઓ પોતાના બધા ખરાબ કાર્યોને સારા સમજે છે, અને હિદાયત (સાચા માર્ગ) તરફ આવતા નથી. (આસાન તર્જુમતુલ કુરઆન)
સુલ્તાન મહમૂદ અને ચોરોની હિકાયત
લેખો

સુલ્તાન મહમૂદ અને ચોરોની હિકાયત

મૌલાના રૂમીએ સુલ્તાન મહમૂદ ગઝનવીનો એક અજીબ કિસ્સો લખ્યો છે જે ખૂબ જ બોધદાયક અને સબક આપનારો છે. તે એ કે સુલ્તાન મહમૂદ ગઝનવીના જમાનામાં ચોરોનો ત્રાસ વધી ગયો હતો, અને બાદશાહ આના કારણે પરેશાન હતો. ચોરોને પકડવા માટે તેણે એક અજીબ યુક્તિ શોધી કાઢી: તેણે પોતાના શાહી વસ્ત્રો ઉતારી દીધા અને ચોરો જેવા ફાટેલા-ત...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો