કુરાનની આયત

اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ زَیَّنَّا لَهُمْ اَعْمَالَهُمْ فَهُمْ یَعْمَهُوْنَؕ(۴)(سورۃ النمل)
અનુવાદ
હકીકત એ છે કે જે લોકો આખિરત પર ઈમાન નથી રાખતા, અમે તેમના અઅમાલને તેમની નજરોમાં ખુશનુમા બનાવી દીધા છે. એટલા માટે તેઓ ભટકતા ફરે છે. (૪) (આસાન તર્જુમતુલ કુરઆન) એટલે કે: તેમની જીદના કારણે તેમને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા છે જેના પરિણામે તેઓ પોતાના બધા ખરાબ કાર્યોને સારા સમજે છે, અને હિદાયત તરફ નથી આવતા. (આસાન તર્જુમતુલ કુરઆન)
નજમુદ્દીન અય્યુબના નિકાહ અને સુલ્તાન સલાહુદ્દીન અય્યુબીનો જન્મ
લેખો

નજમુદ્દીન અય્યુબના નિકાહ અને સુલ્તાન સલાહુદ્દીન અય્યુબીનો જન્મ

ગવર્નર નજમુદ્દીન અય્યુબ મોટી ઉંમર સુધી લગ્ન કરવાની ના પાડતા રહ્યા. એક દિવસ તેમના ભાઈ અસદુદ્દીન શિરકોહે તેમને કહ્યું: "ભાઈ, તમે લગ્ન કેમ નથી કરતા?" નજમુદ્દીને જવાબ આપ્યો: "હું કોઈને મારા લાયક નથી સમજતો..." અસદુદ્દીને કહ્યું: "હું તમારા માટે માગું (સંબંધ) લાવું?" નજમુદ્દીને કહ્યું: "કોનું?"...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો