કુરાનની આયત

وَ لَئِنْ اَخَّرْنَا عَنْهُمُ الْعَذَابَ اِلٰۤى اُمَّةٍ مَّعْدُوْدَةٍ لَّیَقُوْلُنَّ مَا یَحْبِسُهٗ اَلَا یَوْمَ یَاْتِیْهِمْ لَیْسَ مَصْرُوْفًا عَنْهُمْ وَ حَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ۠(۸)(سورۃ ھود)
અનુવાદ
અને જો અમે આ લોકો પરથી કેટલાક સમય માટે અઝાબને મુઅખ્ખર કરી દઈએ તો તેઓ એ જ કહેતા રહેશે કે: આખરે કઈ વસ્તુએ આ (અઝાબ) ને રોકી રાખ્યો છે? અરે જે દિવસે તે અઝાબ આવી જશે તો તે તેમનાથી ટાળ્યો નહીં ટળે, અને જે વસ્તુની આ લોકો મજાક ઉડાવી રહ્યા છે, તે તેમને ચારે બાજુથી ઘેરી લેશે. (૮) (આસાન તર્જુમતુલ કુરઆન) એટલે કે: આ વાત કહીને તેઓ હકીકતમાં આખિરત અને અઝાબે ઇલાહીની મજાક ઉડાવતા હતા. (આસાન તર્જુમતુલ કુરઆન)
માતા-પિતાની સેવાાનો બદલો (અજર)
લેખો

માતા-પિતાની સેવાાનો બદલો (અજર)

બની ઇસરાઇલનો એક અનાથ (યતીમ) બાળક દરેક કામ પોતાની માતાને પૂછીને તેમની મરજી મુજબ કરતો હતો. તેણે એક સુંદર ગાય પાળી હતી અને તે હંમેશા તેની દેખભાળમાં વ્યસ્ત રહેતો હતો. એકવાર એક ફરિશ્તો માનવ સ્વરૂપમાં તે બાળકની સામે આવ્યો અને ગાય ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી. બાળકે કિંમત પૂછી તો ફરિશ્તાએ બહુ ઓછી કિંમત જણાવી....

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો