કુરાનની આયત

اِیَّاكَ نَعْبُدُ وَ اِیَّاكَ نَسْتَعِیْنُؕ(۵)(سورۃ الفاتحۃ)
અનુવાદ
(હે અલ્લાહ) અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારી જ પાસે મદદ માંગીએ છીએ. (૫) (આસાન તર્જુમતુલ કુરઆન) એટલે કે: અહીંથી બંદાઓને અલ્લાહ તઆલા પાસે દુઆ કરવાની રીત શીખવાડવામાં આવી રહી છે અને તેની સાથે જ એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે અલ્લાહ તઆલા સિવાય કોઈ કોઈપણ પ્રકારની ઇબાદતને લાયક નથી, વળી દરેક કામમાં સાચી મદદ અલ્લાહ તઆલા પાસે જ માંગવી જોઈએ; કેમ કે સાચા અર્થમાં કારસાઝ તેના સિવાય કોઈ નથી, દુનિયાના ઘણા કામોમાં કેટલીક વાર કોઈ માણસ પાસે જે મદદ માંગવામાં આવે છે, તે તેને કારસાઝ સમજીને નહિ; પરંતુ એક દેખીતું કારણ સમજીને માંગવામાં આવે છે. (આસાન તર્જુમતુલ કુરઆન)
જ્ઞાનમાં લીન રહેવાના અદ્ભુત અને રસપ્રદ પ્રસંગો
લેખો

જ્ઞાનમાં લીન રહેવાના અદ્ભુત અને રસપ્રદ પ્રસંગો

સલફે સાલિહીન (નેક પૂર્વજો), મુહદ્દિસીન (હદીસના વિદ્વાનો) અને ફુકહા (ન્યાયશાસ્ત્રીઓ) પર ઇલ્મ (જ્ઞાન) માં વ્યસ્ત રહેવાનો કેટલો બધો પ્રભાવ હતો, તેનો અંદાજો નીચે આપેલા અજીબોગરીબ અને રસપ્રદ પ્રસંગો પરથી લગાવી શકાય છે: (૧) ઇમામ અબુ અલ-અબ્બાસ મુહમ્મદ બિન યાકૂબ અલ-અસમ વિશે ઇમામ નૈશાપુરી ફરમાવે છે કે હું...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો