કુરાનની આયત

اَللّٰهُ یَعْلَمُ مَا تَحْمِلُ كُلُّ اُنْثٰى وَ مَا تَغِیْضُ الْاَرْحَامُ وَ مَا تَزْدَادُ وَ كُلُّ شَیْءٍ عِنْدَهٗ بِمِقْدَارٍ(۸)(سورۃ الرعد)
અનુવાદ
જે કોઈ માદાને જે ગર્ભ (હમ્લ) હોય છે, અલ્લાહ તેને પણ જાણે છે, અને માતાઓના ગર્ભાશય (રહમ) માં જે કંઈ કમી-વધારો થાય છે તેને પણ, અને દરેક વસ્તુનો તેની પાસે એક અંદાજો નક્કી છે. (આસાન તરજુમાતુલ કુરાન) એટલે કે: અલ્લાહ તઆલાના જ્ઞાન (ઇલ્મ) માં છે કે કઈ માતાના પેટમાં કેવું બાળક છે. અને ગર્ભાશયમાં રહેતા ગર્ભ વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે. (આસાન તરજુમાતુલ કુરાન)
વહદત-એ-દીન ન કે વહદત-એ-અદયાન (દીનની એકતા, ન કે ધર્મોની એકતા)
લેખો

વહદત-એ-દીન ન કે વહદત-એ-અદયાન (દીનની એકતા, ન કે ધર્મોની એકતા)

🖋 મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાની - શમ્અ-એ-ફરોઝાં 🕯 અલ્લાહ તઆલાએ દરેક વસ્તુ માટે એક રસ્તો બનાવ્યો છે, તે જ રસ્તાથી તે વસ્તુ મેળવવામાં માણસની ભલાઈ છે અને તે રસ્તાને છોડી દેવામાં તથા પોતાની તરફથી નવા રસ્તા બનાવવામાં માણસની બરબાદી છે. અલ્લાહ તઆલાએ ખોરાકને પેટ સુધી પહોંચાડવા માટે મોંનો રસ્તો રાખ્યો...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો