કુરાનની આયત

وَ مِنَ النَّاسِ مَنْ یُّجَادِلُ فِی اللّٰهِ بِغَیْرِ عِلْمٍ وَّ لَا هُدًى وَّ لَا كِتٰبٍ مُّنِیْرٍۙ(۸)ثَانِیَ عِطْفِهٖ لِیُضِلَّ عَنْ سَبِیْلِ اللّٰهِ لَهٗ فِی الدُّنْیَا خِزْیٌ وَّ نُذِیْقُهٗ یَوْمَ الْقِیٰمَةِ عَذَابَ الْحَرِیْقِ(۹)ذٰلِكَ بِمَا قَدَّمَتْ یَدٰكَ وَ اَنَّ اللّٰهَ لَیْسَ بِظَلَّامٍ لِّلْعَبِیْدِ۠(۱۰)(سورۃ الحج)
અનુવાદ
અને લોકોમાં કેટલાક એવા છે જે અલ્લાહ વિશે ઝઘડા કરે છે, જોકે તેમની પાસે ન કોઈ ઇલ્મ છે ન હિદાયત, અને ન કોઈ રોશની આપવાવાળી કિતાબ. (8) તે તકબ્બુરથી પોતાનું પાસું અકળાવી રાખે છે, જેથી બીજાઓને પણ અલ્લાહના રસ્તાથી ગુમરાહ કરે, આવા જ વ્યક્તિ માટે દુનિયામાં રુસવાઈ છે, અને કયામતના દિવસે અમે તેને સળગતી આગની મજા ચખાડીશું. (9) (કે) આ બધું તારા એ કર્તૂતોનો બદલો છે જે તેં પોતાના હાથોથી આગળ મોકલ્યા હતા, અને એ વાત નક્કી છે કે અલ્લાહ બંદાઓ પર ઝુલ્મ કરવાવાળો નથી. (10) (આસાન તરજુમાતુલ કુરાન)
આત્મસન્માન અને સંવેદનશીલતાની અનોખી કડી: બૂટ પોલિશ કરનાર વડીલ અને બે મિત્રોની વાર્તા
લેખો

આત્મસન્માન અને સંવેદનશીલતાની અનોખી કડી: બૂટ પોલિશ કરનાર વડીલ અને બે મિત્રોની વાર્તા

ઓફિસ નજીક ફૂટપાથ પર બેઠેલા એ વૃદ્ધ પાસે આવતા-જતા બૂટ પોલિશ કરાવવા એ તેનો રોજનો નિયમ હતો. પણ એક અજીબ વાત જે હું છેલ્લા કેટલાય દિવસોથી નોંધી રહ્યો હતો તે એ હતી કે તે દરેક વખતે બૂટ પોલિશ કરાવ્યા પછી એ વડીલ સાથે દલીલ કરતો કે "પોલિશ બરાબર નથી થઈ, એટલે ફરીથી કરો." અને આશ્ચર્યની વાત એ હતી કે બીજી વાર પોલિશ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો