قُلْ اِنْ كُنْتُمْ تُحِبُّوْنَ اللّٰهَ فَاتَّبِعُوْنِیْ یُحْبِبْكُمُ اللّٰهُ وَ یَغْفِرْ لَكُمْ ذُنُوْبَكُمْ وَ اللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ(۳۱)(سورۃ آل عمران)
અનુવાદ
(હે પૈગંબર! લોકોને) કહી દો કે જો તમે અલ્લાહથી મોહબ્બત રાખો છો તો મારી ઇત્તેબા (પેરવી) કરો, અલ્લાહ તમારાથી મોહબ્બત કરશે અને તમારી ખાતર તમારા ગુનાહ માફ કરી દેશે. અને અલ્લાહ બહુ માફ કરવાવાળો, મોટો મહેરબાન છે. (આસાન તરજુમાતુલ કુરાન)