કુરાનની આયત

اِنَّ اللّٰهَ لَا یَغْفِرُ اَنْ یُّشْرَكَ بِهٖ وَ یَغْفِرُ مَا دُوْنَ ذٰلِكَ لِمَنْ یَّشَآءُ وَ مَنْ یُّشْرِكْ بِاللّٰهِ فَقَدِ افْتَرٰۤى اِثْمًا عَظِیْمًا(۴۸)(سورۃ النساء)
અનુવાદ
બેશક અલ્લાહ આ વાતને માફ નથી કરતો કે તેની સાથે કોઈને શરીક ઠેરવવામાં આવે, અને આનાથી ઓછી દરેક વાતને જેના માટે ઈચ્છે છે માફ કરી દે છે.¹ અને જે વ્યક્તિ અલ્લાહની સાથે કોઈને શરીક ઠેરવે છે તે એવો બોહતાન બાંધે છે જે બહુ મોટો ગુનાહ છે. (1) એટલે કે શિર્કથી ઓછા કોઈ ગુનાહને અલ્લાહ તઆલા જ્યારે ઈચ્છે તૌબા વિના પણ માત્ર પોતાના ફઝલ (કૃપા) થી માફ કરી શકે છે; પરંતુ શિર્કની માફી એના વિના શક્ય નથી કે મુશરિક પોતાના શિર્કથી સાચી તૌબા કરીને મોત પહેલાં ઇસ્લામ કબૂલ કરીને તૌહીદ પર ઈમાન લઈ આવે. (આસાન તરજુમાતુલ કુરાન)
રાજા અને ફકીર: એક બોધદાયક પ્રસંગ
લેખો

રાજા અને ફકીર: એક બોધદાયક પ્રસંગ

આ એ સમયની વાત છે જ્યારે દુનિયામાં રાજાશાહી (બાદશાહત) અસ્તિત્વમાં હતી અને કેટલાય માઈલો સુધી ફેલાયેલા રાજ્યો પર અલગ-અલગ પરિવારોનું શાસન હતું. આ જ સમયગાળાના એક રાજા પર કુદરત મહેરબાન થઈ અને તેના એક બુદ્ધિશાળી વજીર તથા બહાદુર સેનાપતિ (સિપાહ સાલાર) ના પ્રતાપે તેનું સામ્રાજ્ય વિસ્તરતું ગયું. આ રાજાના પડોશી...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો