કુરાનની આયત

اَلَآ اِنَّ لِلّـٰهِ مَا فِى السَّمَاوَاتِ وَالْاَرْضِ ۗ اَلَآ اِنَّ وَعْدَ اللّـٰهِ حَقٌّ وَلٰكِنَّ اَكْثَرَهُـمْ لَا يَعْلَمُوْنَ(۵۵)(سورۃ یونس)
અનુવાદ
યાદ રાખો કે આસમાનો અને જમીનમાં જે કંઈ છે તે અલ્લાહનું જ છે. યાદ રાખો કે અલ્લાહનો વાયદો સાચો છે, પરંતુ મોટાભાગના લોકો જાણતા નથી. (આસાન તરજુમાતુલ કુરાન)
राजा, वज़ीर और तीन सवाल
લેખો

राजा, वज़ीर और तीन सवाल

એક વખત એક રાજાએ પોતાના વઝીરને અડધી સલ્તનત (રાજ્ય) આપવાનું કહ્યું, પરંતુ સાથે કેટલીક શરતો પણ મૂકી. વઝીરે લાલચમાં આવીને શરતો જાણવાની વિનંતી કરી. રાજાએ શરતો ૩ સવાલોના રૂપમાં જણાવી. સવાલ નંબર (૧): દુનિયાનું સૌથી મોટું સત્ય (સચ્ચાઈ) શું છે? સવાલ નંબર (૨): દુનિયાનો સૌથી મોટો ધોકો (છેતરપિંડી) શું છે...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો