કુરાનની આયત

لَنْ یَّنَالَ اللّٰهَ لُحُوْمُهَا وَ لَا دِمَآؤُهَا وَ لٰكِنْ یَّنَالُهُ التَّقْوٰى مِنْكُمْ۔ كَذٰلِكَ سَخَّرَهَا لَكُمْ لِتُكَبِّرُوا اللّٰهَ عَلٰى مَا هَدٰىكُمْ۔ وَ بَشِّرِ الْمُحْسِنِیْنَ(۳۷)
અનુવાદ
અલ્લાહને ન તો તેમનું માંસ પહોંચે છે ન તેમનું લોહી, પરંતુ તેની પાસે તમારો તકવા (પરહેઝગારી) પહોંચે છે, તેણે આ જાનવરોને આ જ રીતે તમારા આધીન બનાવી દીધા છે જેથી તમે એ વાત પર અલ્લાહની તકબીર બયાન કરો કે તેણે તમને હિદાયત અતા ફરમાવી છે, અને જે લોકો ખુશ-ઉસલૂબીથી (સારી રીતે) નેક અમલ કરે છે, તેમને ખુશખબર સંભળાવી દો. (આસાન તરજુમાતુલ કુરાન)
એક વિદ્વાનની હૃદયદ્રાવક વાર્તા
લેખો

એક વિદ્વાનની હૃદયદ્રાવક વાર્તા

તેથી હું તમને એક અદભુત અને ઇબ્રત નાક (બોધદાયક) કિસ્સો (હિકાયત) સંભળાવું છું જે મેં મૌલાના ફતહ મોહમ્મદ સાહેબ રહમતુલ્લાહ અલયહ પાસેથી સાંભળ્યો હતો. મૌલાના ફરમાવે છે કે શેખ દહાન (તેલના વેપારી) જે મક્કા મુકર્રમાના એક મોટા આલિમ (વિદ્વાન) હતા, તેમણે ફરમાવ્યું કે મક્કા મુકર્રમામાં એક આલિમનું અવસાન થયું અને...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો