કુરાનની આયત

وَلَوْ يُؤَاخِذُ ٱللَّهُ ٱلنَّاسَ بِظُلْمِهِم مَّا تَرَكَ عَلَيْهَا مِن دَآبَّةٍۢ وَلَٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰٓ أَجَلٍۢ مُّسَمًّى ۖ فَإِذَا جَآءَ أَجَلُهُمْ لَا يَسْتَـْٔخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ(۶۱)(سورۃ النحل)
અનુવાદ
અને જો અલ્લાહ લોકોને તેમના ઝુલ્મના કારણે (તરત જ) પોતાની પકડમાં લેતો તો રૂ-એ-ઝમીન પર કોઈ જાનદાર બાકી ન છોડતો પરંતુ તે તેમને એક નક્કી કરેલા સમય સુધી મોહલત આપે છે. પછી જ્યારે તેમનો તે નક્કી કરેલો સમય આવી જશે તો તેઓ ઘડીભર પણ તેનાથી આગળ-પાછળ થઈ શકશે નહીં (61) (આસાન તર્જુમા-ઉલ-કુરઆન)
ખ્રિસ્તી ધર્મનું સાંસ્કૃતિક આક્રમણ!!
લેખો

ખ્રિસ્તી ધર્મનું સાંસ્કૃતિક આક્રમણ!!

જ્યાં સુધી ખ્રિસ્તી (ઈસાઈ) ધર્મ રાજકારણ સાથે સુસંગત નહોતો, ત્યાં સુધી દુનિયાની દરેક કોમ (પ્રજા)નો પોતાનો એક અલગ પોશાક હતો. આજે પણ જ્યાં જ્યાં ખ્રિસ્તી ધર્મ કોઈ કોમના રાજકારણ પર પ્રભાવશાળી નથી થયો, ત્યાં આજે પણ તે પ્રજાનો પોતાનો એક ચોક્કસ રાષ્ટ્રીય પોશાક છે. જે દેશોમાં ખ્રિસ્તી ધર્મ રાજકારણ સાથે સ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો