કુરાનની આયત

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا قُوْۤا اَنْفُسَكُمْ وَ اَهْلِیْكُمْ نَارًا وَّ قُوْدُهَا النَّاسُ وَ الْحِجَارَةُ عَلَیْهَا مَلٰٓئِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَّا یَعْصُوْنَ اللّٰهَ مَاۤ اَمَرَهُمْ وَ یَفْعَلُوْنَ مَا یُؤْمَرُوْنَ (۶)(سورۃ التحریم)
અનુવાદ
હે ઈમાન વાળાઓ ! પોતાના જાતને અને પોતાના ઘરવાળાઓને તે આગથી બચાવો જેનું બળતણ માણસો અને પથ્થરો હશે, તેના પર સખત કડક મિજાજના ફરિશ્તાઓ નિયુક્ત છે જેઓ અલ્લાહના કોઈ પણ આદેશમાં તેની નાફરમાની નથી કરતા, અને તે જ કરે છે જેનો તેમને આદેશ આપવામાં આવે છે (૬) (આસાન તરજુમા કુરાન)
ફેક લાઈફ (બનાવટી જિંદગી) નો ફિતનો
લેખો

ફેક લાઈફ (બનાવટી જિંદગી) નો ફિતનો

ઇન્સાનના અખ્લાક્રી વજૂદ (નૈતિક અસ્તિત્વ) ને જે ખતરનાક બીમારીઓ લાગુ પડી છે, તેમાં જૂઠ અને મબાલગા (અતિશયોક્તિ) પર આધારિત જિંદગી ગુજારવાનો ફિતનો (દૂષણ) આજકાલના સમયમાં મોખરે છે. એક સમય હતો કે માણસની જિંદગીના અંગત પાસાઓ છુપાયેલા રહેતા હતા, પરંતુ સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના યુગમાં હવે કોઈ વસ્તુ પ્રાઈવેટ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો