કુરાનની આયત

اِنَّ اللّٰهَ عٰلِمُ غَیْبِ السَّمٰوٰتِ وَ الْاَرْضِ اِنَّهٗ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ۔(۳۸)(سورۃ الفاطر)
અનુવાદ
બેશક અલ્લાહ આકાશો અને પૃથ્વીની છુપાયેલી વસ્તુઓનું જ્ઞાન રાખે છે. બેશક તે સીનાઓમાં (દિલોમાં) છુપાયેલી વાતોને ખૂબ જાણે છે (૩૮) (આસાન તરજુમા કુરાન)
ઉપકારનો બદલો
લેખો

ઉપકારનો બદલો

બનૂ કુરૈઝા, જે યહૂદીઓનો એક પ્રખ્યાત કબીલો છે, તેણે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સાથેના પોતાના કરારનો ભંગ કરીને ગઝવા-એ-ખંદક (ખંદકની લડાઈ) માં કુફ્ફાર-એ-કુરૈશની મદદ કરી હતી. મુસલમાનોએ ગઝવા-એ-ખંદકથી ફારગ થઈને બનૂ કુરૈઝા પર હુમલો કર્યો અને આશરે આખા કબીલાને ધરપકડ કરી લીધો. ઇમામ મગાઝી ઇબ્ન ઇસહા...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો