કુરાનની આયત

وَ مَا هٰذِهِ الْحَیٰوةُ الدُّنْیَاۤ اِلَّا لَهْوٌ وَّ لَعِبٌ وَ اِنَّ الدَّارَ الْاٰخِرَةَ لَهِیَ الْحَیَوَانُ لَوْ كَانُوْا یَعْلَمُوْنَ(۶۴)(سورۃ العنکبوت)
અનુવાદ
અને આ દુનિયાની જીંદગી રમત-ગમત સિવાય કંઈ નથી અને હકીકત એ છે કે આખિરતનું ઘર જ અસલ જીંદગી છે, જો આ લોકો જાણતા હોત. (૬૪) (આસાન તરજુમા કુરાન) એટલે કે જેવી રીતે રમત-ગમતમાં થોડીવાર તો મજા આવે છે, પરંતુ તે કોઈ ટકાઉ વસ્તુ નથી, થોડીવાર પસાર થયા પછી બધો તમાશો ખતમ થઈ જાય છે, તેવી જ રીતે દુનિયાની લજ્જતો (આનંદો) પણ નાશવંત છે, અને થોડા જ સમયમાં બધું ખતમ થઈ જશે. આનાથી વિપરીત આખિરતની જીંદગી હંમેશા માટે છે, એટલા માટે તેની લજ્જતો અને નેમતો સદાબહાર છે. તેથી અસલ જીંદગી આખિરતની જ જીંદગી છે. (આસાન તરજુમા કુરાન)
સહાબા ઇકરામ (રઝિ.) ના હુબ્બે-નબી (નબી પ્રત્યેના પ્રેમ) ની એક ખાસ દલીલ
લેખો

સહાબા ઇકરામ (રઝિ.) ના હુબ્બે-નબી (નબી પ્રત્યેના પ્રેમ) ની એક ખાસ દલીલ

આપણામાંથી કોઈ પણ માણસની જુવાની જ્યારે ઢળવા લાગે છે અને તે આધેડ ઉંમર તરફ વધવા લાગે છે, ત્યારે સામાન્ય રીતે વાળ સફેદ થવાનું શરૂ થાય છે. જ્યારે વાળ સફેદ થવાનું હજુ શરૂ જ થયું હોય, ત્યારે જો કોઈ માણસને પૂછવામાં આવે કે તમારા શરીરમાં કેટલા વાળ સફેદ છે? તો બહુ મુશ્કેલ છે કે તે ગણતરી સાથે જણાવી શકે કે આટલા...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો