કુરાનની આયત

خَلَقَ الْاِنْسَانَ مِنْ نُّطْفَةٍ فَاِذَا هُوَ خَصِیْمٌ مُّبِیْنٌ(۴)(سورۃ النحل)
અનુવાદ
તેણે માણસને વીર્યના ટીપાં (નુત્ફા) માંથી પેદા કર્યો, પછી જોતજોતામાં તે ખુલ્લેઆમ ઝઘડા પર ઉતરી આવ્યો. (૪) (આસાન તરજુમા કુરાન) એટલે કે માણસની હકીકત તો એટલી જ છે કે તે એક નાપાક ટીપામાંથી પેદા થયો છે, પરંતુ જ્યારે તેને થોડી બોલવાની શક્તિ (કુવ્વતે ગોયાઈ) મળી તો જે ઝાતે (હસ્તીએ) તેને તે નાપાક ટીપામાંથી એક સંપૂર્ણ માણસ બનાવ્યો હતો અને તેને અશરફુલ મખલૂકાત (સૃષ્ટિમાં સર્વોચ્ચ) નો દરજ્જો આપ્યો હતો, તે જ ઝાત સાથે ભાગીદાર (શરીક) ઠેરવીને તેની સાથે ઝઘડવાનું શરૂ કરી દીધું. (આસાન તરજુમા કુરાન)
નજમુદ્દીન અય્યુબના નિકાહ અને સુલ્તાન સલાહુદ્દીન અય્યુબીનો જન્મ
લેખો

નજમુદ્દીન અય્યુબના નિકાહ અને સુલ્તાન સલાહુદ્દીન અય્યુબીનો જન્મ

ગવર્નર નજમુદ્દીન અય્યુબ મોટી ઉંમર સુધી લગ્ન કરવાની ના પાડતા રહ્યા. એક દિવસ તેમના ભાઈ અસદુદ્દીન શિરકોહે તેમને કહ્યું: "ભાઈ, તમે લગ્ન કેમ નથી કરતા?" નજમુદ્દીને જવાબ આપ્યો: "હું કોઈને મારા લાયક નથી સમજતો..." અસદુદ્દીને કહ્યું: "હું તમારા માટે માગું (સંબંધ) લાવું?" નજમુદ્દીને કહ્યું: "કોનું?"...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો