કુરાનની આયત

اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ زَیَّنَّا لَهُمْ اَعْمَالَهُمْ فَهُمْ یَعْمَهُوْنَؕ(۴)(سورۃ النمل)
અનુવાદ
હકીકત એ છે કે જે લોકો આખિરત પર ઈમાન નથી રાખતા, અમે તેમના અમલોને તેમની નજરોમાં ખુશનુમા (આકર્ષક) બનાવી દીધા છે. તેથી તેઓ ભટકતા ફરે છે. (૪) (આસાન તરજુમા કુરાન) એટલે કે: તેમની હઠ (ઝિદ્દ) ના કારણે તેમને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા છે, જેના પરિણામે તેઓ પોતાના બધા ખરાબ કાર્યોને પણ સારા સમજે છે, અને હિદાયત (માર્ગદર્શન) તરફ આવતા નથી. (આસાન તરજુમા કુરાન)
અવિચારી શબ્દોનું ઝેર અને સંબંધોની બરબાદી
લેખો

અવિચારી શબ્દોનું ઝેર અને સંબંધોની બરબાદી

એક સહેલીએ બીજી સહેલીને પૂછ્યું, "બાળક જન્મવાની ખુશીમાં તમારા પતિએ (શૌહરે) તમને શું ભેટ (તોહફો) આપી???" સહેલીએ કહ્યું, "કંઈ પણ નહીં!!!!" તેણે સવાલ કરતાં પૂછ્યું, "શું આ સારી વાત છે??? શું તેમની નજરમાં તમારી કોઈ કિંમત નથી???" શબ્દોનો આ ઝેરી બોમ્બ ફેંકીને તે સહેલી બીજી સહેલીને પોતાની જ ચિંતા અ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો