કુરાનની આયત

اِدْفَعْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ السَّیِّئَةَ نَحْنُ اَعْلَمُ بِمَا یَصِفُوْنَ(۹۶)(سورۃ المؤمنون)
અનુવાદ
(પરંતુ જ્યાં સુધી તે સમય ન આવે) તમે બુરાઈનો સામનો (દફીયહ) એવી રીતે કરતા રહો જે ઉત્તમ હોય. જે વાતો આ લોકો બનાવે છે તેને અમે સારી રીતે જાણીએ છીએ. (૯૬) (આસાન તરજુમા કુરાન) એટલે કે: તેમની નકામી (બેહૂદા) વાતોનો અને તેમના તરફથી જે તકલીફો પહોંચી રહી છે તેનો જવાબ શક્ય હોય ત્યાં સુધી નરમાશ, સદાચાર (ખુશ અખ્લાક) અને ઉપકાર (એહસાન) થી આપતા રહો. (આસાન તરજુમા કુરાન)
ફેક લાઈફ (બનાવટી જિંદગી) નો ફિતનો
લેખો

ફેક લાઈફ (બનાવટી જિંદગી) નો ફિતનો

ઇન્સાનના અખ્લાક્રી વજૂદ (નૈતિક અસ્તિત્વ) ને જે ખતરનાક બીમારીઓ લાગુ પડી છે, તેમાં જૂઠ અને મબાલગા (અતિશયોક્તિ) પર આધારિત જિંદગી ગુજારવાનો ફિતનો (દૂષણ) આજકાલના સમયમાં મોખરે છે. એક સમય હતો કે માણસની જિંદગીના અંગત પાસાઓ છુપાયેલા રહેતા હતા, પરંતુ સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના યુગમાં હવે કોઈ વસ્તુ પ્રાઈવેટ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો