કુરાનની આયત

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ ۚ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ (۱) يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ (۲)(سورۃ الحج)
અનુવાદ
હે લોકો! પોતાના પરવરદિગાર (ના પ્રકોપ) થી ડરો. ખાતરી રાખો કે કયામતનો ભૂકંપ બહુ જબરદસ્ત વસ્તુ છે. (1) જે દિવસે તે તમને નજર આવી જશે, તે દિવસે દરેક દૂધ પીવડાવવાવાળી તે બાળક (સુધી) ને ભૂલી બેસશે જેને તેણે દૂધ પીવડાવ્યું, અને દરેક ગર્ભવતી પોતાનો ગર્ભ પાડી બેસશે, અને લોકો તમને એવી રીતે નજર આવશે કે તેઓ નશામાં બેભાન છે, જોકે તેઓ નશામાં નહીં હોય, પરંતુ અલ્લાહનો અઝાબ બહુ સખત હશે. (2) (આસાન તર્જુમા-ઉલ-કુરઆન)
અહંકારનું ખરાબ પરિણામ
લેખો

અહંકારનું ખરાબ પરિણામ

યઝીદ બિન મલિક એક ઉમયયદ ખલીફા હતા, તેઓ નવા ખલીફા હતા જે ઉમર બિન અબ્દુલ અઝીઝ પછી આવ્યા હતા. એક દિવસ તેઓ કહેવા લાગ્યા, "કોણ કહે છે કે બાદશાહોને ખુશીઓ નસીબ નથી થતી...? હું આજનો દિવસ ખુશી સાથે વિતાવીને બતાવીશ, હવે હું જોઉં છું કે કોણ મને રોકે છે...?" તેમને કહેવામાં આવ્યું, "આજકાલ બળવો (બગાવત) થઈ રહ્યો...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો