કુરાનની આયત

وَ مَنْ كَانَ فِیْ هٰذِهٖۤ اَعْمٰى فَهُوَ فِی الْاٰخِرَةِ اَعْمٰى وَ اَضَلُّ سَبِیْلًا(۷۲)(سورۃ بنی اسرائیل)
અનુવાદ
અને જે શખ્સ દુનિયામાં આંધળો રહ્યો, તે આખિરતમાં પણ આંધળો, બલ્કે રસ્તા પરથી વધુ ભટકેલો રહેશે.(૭૨)(આસાન તર્જુમા-તુલ-કુરઆન) એટલે કે: અહીં આંધળો હોવાથી મુરાદ એ છે કે તે દુનિયામાં હક જોવાથી વંચિત રહ્યો, જેથી તે આખિરતમાં પણ નજાતનો રસ્તો જોઈ શકશે નહીં.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
અલ્લાહવાળાઓની સોહબત (સંગત) ની અસર
લેખો

અલ્લાહવાળાઓની સોહબત (સંગત) ની અસર

હઝરત મૌલાના યુસુફ બનૂરી (રહમતુલ્લાહી અલયહિ) એ એક વખત એક મજલિસ (સભા) માં ફરમાવ્યું કે: એક વર્ષ અમે હજ માટે ગયા, ત્યાં ઉલેમાઓ (વિદ્વાનો) ના ગ્રૂપમાં એક રિટાયર્ડ ફોજી ઓફિસર પણ હતો. તહજ્જુદના સમયે તે ફોજી ઓફિસર અમારા બધા કરતાં પહેલાં ઊઠીને બૈતુલ્લાહ શરીફ ચાલ્યો જતો અને તે સમયે તવાફ કરતો હતો. મૌલાના ફરમ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો