કુરાનની આયત

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنْفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلَائِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَا يَعْصُونَ اللَّهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ(۶)(سورۃ التحریم)
અનુવાદ
હે ઈમાનવાળાઓ! પોતાની જાતને અને પોતાના ઘરવાળાઓને તે આગથી બચાવો જેનું ઈંધણ માણસો અને પથ્થરો હશે. તેના પર સખત કડક મિજાજના ફરિશ્તાઓ નક્કી છે જેઓ અલ્લાહના કોઈપણ હુકમમાં તેની નાફરમાની કરતા નથી, અને તે જ કરે છે જેનો તેમને હુકમ આપવામાં આવે છે. (આસાન તર્જુમા-ઉલ-કુરઆન)
સાચા મૌલવી (અલ્લાહ વાળા) ની ઓળખ
લેખો

સાચા મૌલવી (અલ્લાહ વાળા) ની ઓળખ

જો કોઈ તંબુ (ખૈમા) પર લખેલું હોય 'ખૈમા-એ-લૈલા' (લૈલાનો તંબુ), પરંતુ તેમાં ડોકિયું કરીને જોવામાં આવે તો અંદર કૂતરો બાંધેલો હોય, તો તે તંબુની કોઈ કિંમત નહીં રહે બલ્કે લોકો તેની મજાક ઉડાવશે. તે જ રીતે મૌલવી એ છે જે 'મૌલા' (અલ્લાહ) વાળો હોય. તેના તંબુમાંથી મૌલાની સુગંધ મળવી જોઈએ, એટલે કે તેની સોહબતમા...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો