કુરાનની આયત

لَقَدْ حَقَّ الْقَوْلُ عَلٰۤى اَكْثَرِهِمْ فَهُمْ لَا یُؤْمِنُوْنَ(۷)(سورۃ یٰس)
અનુવાદ
હકીકત એ છે કે તેમાંથી મોટાભાગના લોકોના સંબંધમાં વાત પૂરી થઈ ચૂકી છે. તેથી તેઓ ઈમાન લાવતા નથી.(૭)(આસાન તર્જુમા-તુલ-કુરઆન) એટલે કે: મતલબ એ છે કે આ લોકોના સંબંધમાં તકદીરમાં જે વાત લખેલી હતી કે આ લોકો ઈમાન નહીં લાવે, તે વાત પૂરી થઈ રહી છે ; પરંતુ આ સ્પષ્ટ રહે કે તકદીરમાં લખેલું હોવાથી એ લાઝિમ નથી આવતું કે તેઓ કુફ્ર કરવા પર મજબૂર થઈ ગયા છે, કારણ કે તકદીરમાં એ લખેલું છે કે અલ્લાહ તઆલા તેમને ઈમાન લાવવાની તક પણ આપશે અને ઈખ્તિયાર પણ આપશે ; પરંતુ આ લોકો પોતાના ઈખ્તિયાર અને પોતાની ખુશીથી ઝિદ્દ પર અડેલા રહેશે અને ઈમાન નહીં લાવે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
સાચો રાઝિક (અન્નદાતા) કોણ?
લેખો

સાચો રાઝિક (અન્નદાતા) કોણ?

✍🏻નોકર ખૂબ જ આજ્ઞાકારી હતો. માલિકે ખુશ થઈને તેનો પગાર પાંચ હજાર વધારી દીધો. તેની આજ્ઞાકારિતામાં કોઈ ફરક ન પડ્યો, પરંતુ તે બહુ વધારે કૃતજ્ઞ પણ ન થયો. માલિકને ખૂબ ગુસ્સો આવ્યો કે મેં તેનો પગાર વધાર્યો પણ તેણે સરખી રીતે આભાર પણ ન માન્યો. તેણે આવતા મહિને પગાર પાંચ હજાર ઓછો કરી દીધો. નોકરની...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો