કુરાનની આયત

قُلْ اِنَّ رَبِّیْ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ وَ یَقْدِرُ لَهٗ وَ مَاۤ اَنْفَقْتُمْ مِّنْ شَیْءٍ فَهُوَ یُخْلِفُهٗ وَ هُوَ خَیْرُ الرّٰزِقِیْنَ(۳۹)(سورۃ سبا)
અનુવાદ
કહી દો કે : મારો પરવરદિગાર પોતાના બંદાઓમાંથી જેના માટે ઈચ્છે છે રિઝ્કની ફરાવાની કરી દે છે, અને (જેના માટે ઈચ્છે છે) તંગી કરી દે છે. અને તમે જે ચીજ પણ ખર્ચ કરો છો તે તેની જગ્યાએ બીજી ચીજ આપી દે છે, અને તે જ સૌથી બહેતર રિઝ્ક આપનારો છે.(૩૯)(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
તલાકનું કારણ...??
લેખો

તલાકનું કારણ...??

કહેવાય છે કે એક અરબી વ્યક્તિએ (اعرابی) તેની પત્નીને તલાક આપી દીધા. કેટલાક લોકો તેની પાસે પૂછવા અને કારણ જાણવા આવ્યા કે તેણે તલાક કેમ આપ્યા? તેણે કહ્યું: "તે હજુ ઇદ્દત (عدت) માં છે, હજી સુધી તે મારી પત્ની છે અને મને તેની સાથે ફરી સંબંધ જોડવાનો (રુજૂ કરવાનો) અધિકાર છે. જો હું તેની ખામીઓ તમારી સામે જાહ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો