عَنْ أَبِي شُرَيْحٍ ، أَنّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ : وَاللَّهِ لَا يُؤْمِنُ وَاللَّهِ لَا يُؤْمِنُ وَاللَّهِ لَا يُؤْمِنُ قِيلَ : وَمَنْ يَا رَسُولَ اللَّهِ ؟ قَالَ : الَّذِي لَا يَأْمَنُ جَارُهُ بَوَايِقَهُ(بُخاری شریف:۶۰۱۶)
અનુવાદ
હઝરત અબૂ શુરૈહથી રિવાયત છે કે નબી અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એ ફરમાવ્યું:
"અલ્લાહના સોગંદ! તે મુસલમાન નથી, અલ્લાહના સોગંદ! તે મુસલમાન નથી, અલ્લાહના સોગંદ! તે મુસલમાન નથી."
અરઝ કરવામાં આવી: "કોણ, હે અલ્લાહના રસૂલ?"
આપે ફરમાવ્યું:
"તે વ્યક્તિ જેના પડોશી તેના ઉપદ્રવ (અડચણ/નુકસાન) થી સુરક્ષિત ન રહે."
(નસ્રુલ બારી)