નબી કરીમ ﷺ એ ફરમાવ્યું:
"એ મુસ્લિમ સ્ત્રીઓ! કોઈ પડોશી પોતાની બીજી પડોશી માટે (નાનકડું હદીયો પણ) ક્યારેય ઓછું ન સમજે, ભલે તે બકરીના ખૂર (પગના નળિયા) જેટલું જ હોય."
જ્યાં સુધી ખ્રિસ્તી (ઈસાઈ) ધર્મ રાજકારણ સાથે સુસંગત નહોતો, ત્યાં સુધી દુનિયાની દરેક કોમ (પ્રજા)નો પોતાનો એક અલગ પોશાક હતો. આજે પણ જ્યાં જ્યાં ખ્રિસ્તી ધર્મ કોઈ કોમના રાજકારણ પર પ્રભાવશાળી નથી થયો, ત્યાં આજે પણ તે પ્રજાનો પોતાનો એક ચોક્કસ રાષ્ટ્રીય પોશાક છે.
જે દેશોમાં ખ્રિસ્તી ધર્મ રાજકારણ સાથે સ...