عَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ ، قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : انْصُرْ أَخَاكَ ظَالِمًا أَوْ مَظْلُومًا ، قَالُوا : يَا رَسُولَ اللَّهِ ، هَذَا نَنْصُرُهُ مَظْلُومًا ، فَكَيْفَ نَنْصُرُهُ ظَالِمًا ؟ قَالَ : تَأْخُذُ فَوْقَ يَدَيْهِ(بُخاری:۲۴۴۴)
અનુવાદ
હઝરત અનસ (રદિ.) એ ફરમાવ્યું કે રસૂલ-એ-કરીમ (ﷺ) એ ફરમાવ્યું, પોતાના ભાઈની મદદ કર ભલે તે ઝાલિમ હોય કે મઝલૂમ. સહાબાએ અર્ઝ કરી, યા રસૂલલ્લાહ! અમે મઝલૂમની તો મદદ કરી શકીએ છીએ. પરંતુ ઝાલિમની મદદ કઈ રીતે કરીએ? આપ (ﷺ) એ ફરમાવ્યું કે ઝુલ્મ કરતા તેનો હાથ પકડી લો (આ જ તેની મદદ છે).