હદીસ અલ-રસૂલ ﷺ

قَالَ سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُولُ ‏ "‏ أَلاَ أَدُلُّكُمْ عَلَى أَهْلِ الْجَنَّةِ، كُلُّ ضَعِيفٍ مُتَضَعَّفٍ، لَوْ أَقْسَمَ عَلَى اللَّهِ لأَبَرَّهُ، وَأَهْلِ النَّارِ كُلُّ جَوَّاظٍ عُتُلٍّ مُسْتَكْبِرٍ ‏"‏‏.‏(بُخاری شریف۔ ۶۶۵۷)
અનુવાદ
નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ પૂછયું: "શું હું તમને જન્નતી ન બતાવું? (તે) દરેક નબળો, નબળો ગણાયેલો છે, જો અલ્લાહના સોગંદ ખાય તો અલ્લાહ તઆલા જરૂર તેના સોગંદ પૂરા કરે (અને અલ્લાહના ગુણો બંદાઓએ અપનાવવા જોઈએ, એટલા માટે અબરાર-અલ-મુકસિમ મુસ્તહબ છે) અને શું હું તમને દોઝખી ન બતાવું? તે દરેક તુંડ-મિજાજ, અકડાઈને ચાલનારો, ઘમંડી છે!" (તોહફત-ઉલ-કારી)
ઇમામ અબૂ નસ્ર સિંધી (રહ.) નો ડહાપણભર્યો (હિકમતવાળો) જવાબ
લેખો

ઇમામ અબૂ નસ્ર સિંધી (રહ.) નો ડહાપણભર્યો (હિકમતવાળો) જવાબ

ઈમામ અબૂ નસ્ર ફતહ બિન અબ્દુલ્લાહ સિંધી (રહમતુલ્લાહી અલયહી) બીજી સદી હિજરીના એ વિદ્વાનો (ઉલેમા) માંથી છે જેઓ સિંધી મૂળના હતા, અને સિંધમાં મુસલમાનોના આગમન પછી ઇસ્લામ સ્વીકાર્યો હતો. મુસલમાન થયા પછી તેઓ તફસીર, હદીસ, ફિકહ અને કલામના સર્વસ્વીકૃત વિદ્વાન માનવામાં આવ્યા. અલ્લામા સમઆની (રહ.) એ તેમની આ ઘટના...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર