હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ إِذَا دَخَلَ شَهْرُ رَمَضَانَ فُتِّحَتْ أَبْوَابُ الْجَنَّةِ وَغُلِّقَتْ أَبْوَابُ النَّارِ وَصُفِّدَتْ الشَّيَاطِينُ(نسائی:۲۰۹۹)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા રદિયલ્લાહુ અન્હુથી રિવાયત છે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું: "જ્યારે માહે રમઝાનુલ મુબારક શરૂ થઈ જાય છે તો જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે અને આગના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને શયાતીન જકડી દેવામાં આવે છે."
જમાત સાથે નમાઝનું મહત્વ અને મુફ્તી મુહમ્મદ શફી સાહેબની નમ્રતા
લેખો

જમાત સાથે નમાઝનું મહત્વ અને મુફ્તી મુહમ્મદ શફી સાહેબની નમ્રતા

મને યાદ છે કે દેવબંદમાં જ્યારે મારી ઉંમર આશરે દસ-બાર વર્ષની હતી, એક દિવસ ફજરની નમાઝના સમયે સખત વાવાઝોડું, મુસળધાર વરસાદ અને વીજળીના ગડગડાટના કારણે વાલિદ સાહેબ (મુફ્તી મુહમ્મદ શફી સાહેબ) મસ્જિદ જઈ શક્યા નહીં અને નમાઝ ઘરમાં જ અદા કરી. બીજી તરફ દાદા અબ્બા, જેઓ મસ્જિદના આશિક અને જમાત સાથે નમાઝ પઢવાના પર...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર