عَنْ عَائِشَةَ، قَالَتْ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ مِنْ أَكْمَلِ الْمُؤْمِنِينَ إِيمَانًا أَحْسَنُهُمْ خُلُقًا وَأَلْطَفُهُمْ بِأَهْلِهِ(ترمذی:۲۶۱۲)
અનુવાદ
હઝરત આઇશા રદિયલ્લાહુ અન્હાએ ફરમાવ્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું: "સૌથી વધારે કામિલ ઈમાનવાળો મોમિન તે છે જે તેમનામાં સૌથી વધારે સારા અખલાકવાળો હોય, અને જે પોતાના બાળ-બચ્ચાં પર સૌથી વધારે મહેરબાન હોય."