હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: نَهَى رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ بَيْعِ الْحَصَاةِ، وَعَنْ بَيْعِ الْغَرَرِ(مسلم : ۱۵۱۳)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા રદિયલ્લાહુ અન્હુથી રિવાયત છે, તેમણે કહ્યું: રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ કાંકરા ફેંકીને બૈઅ (વેચાણ) કરવા અને ધોખાવાળી બૈઅથી મનાઈ ફરમાવી છે.
એક આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી કિસ્સો
લેખો

એક આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી કિસ્સો

એક તુર્ક મુસલમાન મસ્જિદ-એ-નબવી શરીફના આંગણામાં (અહાતામાં) ઊભા રહીને પોતાની આંખે જોયેલી ઘટના આ રીતે વર્ણવે છે: જું મસ્જિદ-એ-નબવીમાં ઊભો-ઊભો જોઈ રહ્યો હતો કે ચાર પોલીસવાળા કોઈની રાહ જોઈ રહ્યા છે. પછી એક વ્યક્તિ ત્યાં આવ્યો તો પોલીસવાળાઓએ દોડીને તેને કાબૂમાં કરી લીધો અને તેના હાથ બાંધી દીધા. નવયુવાન...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર