હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ سَلْمَانَ بْنِ عَامِرٍ الضَّبِّيِّ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ‏‏‏‏‏‏قَالَ:‏‏‏‏ إِذَا أَفْطَرَ أَحَدُكُمْ فَلْيُفْطِرْ عَلَى تَمْرٍ زَادَ ابْنُ عُيَيْنَةَ فَإِنَّهُ بَرَكَةٌ، ‏‏‏‏‏‏فَمَنْ لَمْ يَجِدْ فَلْيُفْطِرْ عَلَى مَاءٍ فَإِنَّهُ طَهُورٌ(ترمذی: ۶۹۵)
અનુવાદ
હઝરત સલમાન બિન આમિર ઝબ્બી રદિયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે નબી અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું: "જ્યારે તમારામાંથી કોઈ ઇફ્તાર કરે તો જોઈએ કે ખજૂરથી ઇફ્તાર કરે કેમ કે તેમાં બરકત છે અને જેને (ખજૂર) ઉપલબ્ધ ન હોય તો તે પાણીથી ઇફ્તાર કરે કેમ કે આ પવિત્ર વસ્તુ છે."
મતભેદો છતાં અજોડ એકતા – રોમના સમ્રાટ (કૈસર) ને એક ઐતિહાસિક જવાબ
લેખો

મતભેદો છતાં અજોડ એકતા – રોમના સમ્રાટ (કૈસર) ને એક ઐતિહાસિક જવાબ

હઝરાત-એ-સહાબા-એ-કિરામ (રઝીઅલ્લાહુ અન્હુમ) માં કેટલાક મુદ્દાઓ પર મતભેદ (ઇખ્તિલાફ) રહ્યો છે; પરંતુ એકબીજાના આદર (એહતરામ) માં ક્યારેય કોઈ ફરક આવ્યો નથી. કોણ નથી જાણતું કે હઝરત ઉસ્માન (રઝીઅલ્લાહુ અન્હુ) ના ખૂનના મુદ્દે સહાબા-એ-કિરામમાં ભારે મતભેદ થયો અને તેના કારણે યુદ્ધ પણ થયું; પરંતુ તેમની આ હિંમત નહો...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર