હદીસ અલ-રસૂલ ﷺ

سَمِعْتُ النُّعْمَانَ بْنَ بَشِيرٍ يَخْطُبُ قَالَ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ اعْدِلُوا بَيْنَ أَبْنَائِكُمْ اعْدِلُوا بَيْنَ أَبْنَائِكُمْ(نسائی:۳۷۱۷)
અનુવાદ
મેં હઝરત નોમાન બિન બશીર રદિયલ્લાહુ અન્હુને ખુત્બા દરમિયાન ફરમાવતા સાંભળ્યા કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું: "પોતાના દીકરાઓ વચ્ચે ઇન્સાફ કરો. પોતાના દીકરાઓ વચ્ચે અદલ કરો."
સાજિશ હોય તો આવી!
લેખો

સાજિશ હોય તો આવી!

એક માણસ પોતાની પત્નીને લઈને એક ધાર્મિક વિદ્વાન (આલિમ) પાસે આવ્યો અને કહેવા લાગ્યો: "હઝરત સાહેબ! આ મારી પત્ની છે, તેના પર અચાનક કોઈ વળગાડનો હુમલો થયો છે, કદાચ જીન સવાર થયો છે." જ્યારે ઈમામ સાહેબે દમ-દુરૂદ (દુઆ) કર્યો તો જીન વાતો કરવા લાગ્યો. હઝરત સાહેબ: "અત્યારે ને અત્યારે બહાર નીકળ, નહિતર હું....