હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ سَالِمٍ، عَنْ أَبِيهِ، أَنّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:‏‏‏‏ إِذَا أَكَلَ أَحَدُكُمْ فَلْيَأْكُلْ بِيَمِينِهِ وَلْيَشْرَبْ بِيَمِينِهِ فَإِنَّ الشَّيْطَانَ يَأْكُلُ بِشِمَالِهِ وَيَشْرَبُ بِشِمَالِهِ (ترمذی:۱۸۰۰)
અનુવાદ
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું: "જ્યારે તમારામાંથી કોઈ ખાય તો જમણા હાથથી ખાય અને જમણા હાથથી પીવે, એટલા માટે કે શેતાન પોતાના ડાબા હાથથી ખાય છે અને ડાબા હાથથી પીવે છે."
આ બધી ધર્મની શાખાઓ છે.
લેખો

આ બધી ધર્મની શાખાઓ છે.

લેસ્ટર (બ્રિટન) માં ઉલેમા-એ-કિરામ (વિદ્વાનો) ની એક સભામાં એકવાર હઝરત મૌલાના શાહ અબરારુલ હક હરદોઈ સાહેબ (રહમતુલ્લાહ અલૈહ) એ ફરમાવ્યું: "ધારો કે ઇન્ડિયાના કોઈ ગામમાં કોઈ ભારે શરીરવાળા વ્યક્તિનું અવસાન (ઇન્તેકાલ) થઈ ગયું. જૂન-જુલાઈની અસહ્ય ગરમી હોય, કબ્રસ્તાન ઘણા કિલોમીટર દૂર હોય અને જનાજો ઉપાડવા વ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર