હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عَبْدِ اللَّهِ يَعْنِي ابْنَ عَمْرٍو، ‏‏‏‏‏‏قَالَ:‏‏‏‏ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:‏‏‏‏ لَا يَفْقَهُ مَنْ قَرَأَ الْقُرْآنَ فِي أَقَلَّ مِنْ ثَلَاثٍ(ابو داؤد:۱۳۹۴)
અનુવાદ
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) બયાન કરે છે કે રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "જે શખ્સે ત્રણ દિવસથી ઓછામાં કુઆર્ન પઢ્યું તેણે તેને સમજ્યું જ નહીં."
હઝરત યુસુફ અને મૂસા: કુરાની સરખામણી અને ચિંતન
લેખો

હઝરત યુસુફ અને મૂસા: કુરાની સરખામણી અને ચિંતન

જ્યારે હઝરત યુસુફને કૂવામાં નાખવામાં આવ્યા તો હઝરત મૂસાને પણ પાણીમાં નાખવામાં આવ્યા. હઝરત યુસુફ મિસરમાં હતા તો હઝરત મૂસા પણ મિસરમાં હતા. હઝરત યુસુફએ મહેલમાં જીવન પસાર કર્યું તો હઝરત મૂસાએ પણ ફિરાઉનના મહેલમાં ઉછેર પામ્યા. હઝરત યુસુફને ઉઠાવનારાઓને પણ સંતાન ન હતા અને હઝરત મૂસાને ઉઠાવનારાઓને પણ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર