હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، قَالَ : مَنْ قَامَ لَيْلَةَ الْقَدْرِ إِيمَانًا وَاحْتِسَابًا ، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ ، وَمَنْ صَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا ، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ (بُخاری شریف:۱۹۰۱)
અનુવાદ
હઝરત અબુ હુરૈરા (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: જે કોઈ શબે કદ્રમાં ઈમાન સાથે અને સવાબ મેળવવાની નિયતથી ઇબાદતમાં ઊભો રહે, તેના તમામ અગાઉના ગુનાહ માફ કરી દેવામાં આવશે, અને જેણે રમઝાનના રોઝા ઈમાન સાથે અને સવાબની નિયતથી રાખ્યા, તેના અગાઉના તમામ ગુનાહ માફ કરી દેવામાં આવશે.
શુક્ર (આભાર) અદા કરવાના ફાયદા અને તેનું મહત્વ
લેખો

શુક્ર (આભાર) અદા કરવાના ફાયદા અને તેનું મહત્વ

શુક્ર (આભાર) અદા કરવાનો એક ફાયદો તો એ થશે કે તમારા દ્વારા કરવામાં આવેલી ઇબાદત (બંદગી) અલ્લાહના દરબારમાં કબૂલ થશે, કારણ કે અલ્લાહને શુક્ર ખૂબ જ પસંદ છે. બીજો ફાયદો એ થશે કે અલ્લાહ તરફથી ઇબાદત કરવાની વધુ તૌફીક (શક્તિ/પ્રેરણા) મળશે. અલ્લાહ તઆલા પોતે ફરમાવે છે: "જો તમે શુક્ર કરશો, તો હું તમને તે નેમત (ક...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર