عَنْ أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لَا يَزَالُ الدِّينُ ظَاهِرًا مَا عَجَّلَ النَّاسُ الْفِطْرَ، لِأَنَّ الْيَهُودَ وَ النَّصَارَى يُؤَخِّرُونَ(ابو داؤد:۲۳۵۳)
અનુવાદ
હઝરત અબુ હુરૈરા (રદિ.) નબી (ﷺ) થી નકલ કરે છે, આપે ફરમાવ્યું: "દીન એ સમય સુધી ગાલિબ રહેશે જ્યાં સુધી લોકો ઇફ્તાર કરવામાં જલ્દી કરતા રહેશે, કારણ કે યહૂદ વ નસારા તાખીરથી ઇફ્તાર કરે છે."