હદીસ અલ-રસૂલ ﷺ

أَنَّهُ سَمِعَ النَّبِيَّ ﷺ يَقُولُ ‏ "‏ لاَ يَرْمِي رَجُلٌ رَجُلاً بِالْفُسُوقِ، وَلاَ يَرْمِيهِ بِالْكُفْرِ، إِلاَّ ارْتَدَّتْ عَلَيْهِ، إِنْ لَمْ يَكُنْ صَاحِبُهُ كَذَلِكَ ‏"‏‏.‏(بُخاری شریف ۶۰۴۵)
અનુવાદ
નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું: "નથી ઇલ્ઝામ લગાવતો કોઈ કોઈના પર ફિસ્કનો અને નથી ઇલ્ઝામ લગાવતો તેના પર કુફ્રનો પરંતુ પાછો ફરી જાય છે તે ઇલ્ઝામ તેના પર જો નથી હોતો તે વ્યક્તિ જેના પર ઇલ્ઝામ લગાવવામાં આવ્યો છે તેવો!" (તોહફત-ઉલ-કારી)
ફતહ-એ-મક્કા: રહમતુલ-લિલ-આલમીન ﷺ ની દયા અને માફીના ઐતિહાસિક પ્રસંગો
લેખો

ફતહ-એ-મક્કા: રહમતુલ-લિલ-આલમીન ﷺ ની દયા અને માફીના ઐતિહાસિક પ્રસંગો

ફતહ-એ-મક્કા (મક્કાના વિજય) પ્રસંગે જગ્યાએ-જગ્યાએ હુઝૂર ﷺ ની રહમતુલ-લિલ-આલમીન (સમગ્ર સૃષ્ટિ માટે દયા હોવા) ના દર્શન થાય છે. બલ્કે વાસ્તવિકતા એ છે કે મક્કાના વિજયનું સૌથી મોટું કારણ જ એ ઘટના બની જેણે આપના દયાળુ અને માનવતાવાદી દિલને હચમચાવી દીધું હતું. સીરત-નિગાર (જીવની લેખકો) લખે છે: સન ૬ હિજરીમાં...