હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ ابْنِ عَبَّاسٍ، ‏‏‏‏‏‏عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ‏‏‏‏‏‏قَالَ:‏‏‏‏ الْتَمِسُوهَا فِي الْعَشْرِ الْأَوَاخِرِ مِنْ رَمَضَانَ، ‏‏‏‏‏‏فِي تَاسِعَةٍ تَبْقَى، ‏‏‏‏‏‏وَفِي سَابِعَةٍ تَبْقَى، ‏‏‏‏‏‏وَفِي خَامِسَةٍ تَبْقَى(ابو داؤد: ۱۳۸۱)
અનુવાદ
હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.) નબી (ﷺ) થી રિવાયત કરે છે કે આપે ફરમાવ્યું: "લૈલતુલ કદ્રને રમઝાનની છેલ્લી દસ (રાતો) માં તલાશ કરો. છેલ્લી નવમી, સાતમી અને પાંચમી રાતમાં."
શેખ અબૂ હાઝિમની હક-ગોઈ અને સુલેમાન બિન અબ્દુલ મલિકનું ધ્રુસકે-ધ્રુસકે રડવું
લેખો

શેખ અબૂ હાઝિમની હક-ગોઈ અને સુલેમાન બિન અબ્દુલ મલિકનું ધ્રુસકે-ધ્રુસકે રડવું

સુલેમાન બિન અબ્દુલ મલિક, જે બનૂ ઉમય્યાનો રાજા (બાદશાહ) હતો, તેણે એક વખત શેખુલ હદીસ અબૂ હાઝિમ (રહમતુલ્લાહ અલૈહ) ને પૂછ્યું કે એનું શું કારણ છે કે આપણે દુનિયાને પસંદ કરીએ છીએ અને આખિરતને નાપસંદ કરીએ છીએ? આપશ્રીએ તરત જ જવાબ આપ્યો, "કારણ કે તમે લોકોએ દુનિયાને આબાદ કરી છે અને આખિરતને બરબાદ કરી છે; તેથી ત...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર