عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ ، قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : مَنْ لَمْ يَدَعْ قَوْلَ الزُّورِ وَالْعَمَلَ بِهِ ، فَلَيْسَ لِلَّهِ حَاجَةٌ فِي أَنْ يَدَعَ طَعَامَهُ وَشَرَابَهُ(بُخاری:۱۹۰۳)
અનુવાદ
હઝરત અબુ હુરૈરા (રદિ.) એ ફરમાવ્યું કે રસૂલે કરીમ (ﷺ) એ ફરમાવ્યું, જો કોઈ શખ્સ જૂઠું બોલવાનું અને દગાબાજી કરવાનું (રોઝા રાખીને પણ) ન છોડે તો અલ્લાહ તઆલાને તેની કોઈ જરૂરત નથી કે તે પોતાનું ખાવાનું-પીવાનું છોડી દે.