હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، قَالَ:‏‏‏‏ كُنَّا نُسَافِرُ مَعَ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي رَمَضَانَ، ‏‏‏‏‏‏فَمَا يَعِيبُ عَلَى الصَّائِمِ صَوْمَهُ وَلَا عَلَى الْمُفْطِرِ إِفْطَارَهُ(ترمذی:۷۱۲)
અનુવાદ
હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) ફરમાવે છે કે અમે લોકો રસૂલુલ્લાહ (ﷺ) ની સાથે રમઝાનમાં સફર કરતા તો ન આપ રોઝા રાખવા વાળાના રોઝા રાખવા પર નકીર કરતા અને ન તો રોઝા ન રાખવા વાળાના રોઝા ન રાખવા પર.
એક હેરતઅંગેઝ શોધ: કીડીઓની વૈજ્ઞાનિક સમજણ
લેખો

એક હેરતઅંગેઝ શોધ: કીડીઓની વૈજ્ઞાનિક સમજણ

પરમદિવસે એક પુસ્તક વાંચી રહ્યો હતો.. તે દરમિયાન એક નાની માખી ઊડીને મારા પુસ્તક પર આવી બેઠી... પહેલાં તો મેં તેને ભગાડવાનો પ્રયત્ન કર્યો.... પરંતુ તે ઊડી-ઊડીને પુસ્તક પર પાછી આવી બેસતી. આ જોઈને હું વિચારમાં પડી ગયો કે ખાલિકે (સર્જનહારે) કેવી-કેવી મખ્લૂક (જીવો) પેદા કરી છે. તેમનું સાઈઝ અને હરકતો જોઈને...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર