હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَنَسٍ ، قَالَ : كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَا يَغْدُو يَوْمَ الْفِطْرِ حَتَّى يَأْكُلَ تَمَرَاتٍ(بُخاری : ۹۵۳)
અનુવાદ
હઝરત અનસ (રદિ.) ફરમાવે છે કે રસૂલે કરીમ (ﷺ) ઈદ-ઉલ-ફિત્રના દિવસે ન નીકળતા જ્યાં સુધી કે આપ (ﷺ) ચંદ ખજૂરો ન ખાઈ લેતા (આપ એકી સંખ્યામાં ખજૂરો ખાતા હતા).
એક આરબ ડોક્ટર અને ધાર્મિક વિદ્વાનની વિદ્યાર્થીને મહત્વપૂર્ણ શિખામણ
લેખો

એક આરબ ડોક્ટર અને ધાર્મિક વિદ્વાનની વિદ્યાર્થીને મહત્વપૂર્ણ શિખામણ

પ્રશ્ન પૂછવામાં આવ્યો: શરૂઆતના વિદ્યાર્થી માટે કોઈ ટૂંકી શિખામણ? મેં વારંવાર શિખામણ આપી છે, પણ હું જાણું છું કે દરેક શિખામણનો પહેલો સંબોધિત મારો પોતાનો જ આત્મા છે. પરંતુ કદાચ પુનરાવર્તનમાં કોઈ શાણપણ હોય અને તેનાથી ફાયદો થાય: જાણી લો, ઓ મારા વહાલા દીકરા, તે સમય વીતી ગયો છે, જ્યારે પરંપરાગત અને બૌદ્ધિ...