હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ، قَالَ:‏‏‏‏ مِنَ السُّنَّةِ أَنْ تَخْرُجَ إِلَى الْعِيدِ مَاشِيًا وَأَنْ تَأْكُلَ شَيْئًا قَبْلَ أَنْ تَخْرُجَ(ترمذی:۵۳۰)
અનુવાદ
હઝરત અલી બિન અબી તાલિબ (રદિ.) એ ફરમાવ્યું: ઈદ માટે પગપાળા જવું અને નીકળતા પહેલા કંઈક ખાઈ લેવું સુન્નત છે.
હઝરત બિલાલ — આશિક-એ-રસૂલ ﷺ
લેખો

હઝરત બિલાલ — આશિક-એ-રસૂલ ﷺ

હઝરત બિલાલ (રઝિ.) ને એકવાર કોઈએ પૂછ્યું કે "તમે પહેલીવાર હુઝૂર નબી કરીમ ﷺ ને કેવી રીતે જોયા હતા?" હઝરત બિલાલ (રઝિ.) ફરમાવે છે કે "હું મક્કાના લોકોને બહુ જ ઓછો જાણતો હતો. કારણ કે હું એક ગુલામ હતો અને અરબમાં ગુલામો સાથે અમાનુષી (ઝુલ્મ ભર્યું) વર્તન સામાન્ય હતું. તેમની ક્ષમતા કરતાં વધુ તેમની પાસે કામ લ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર