عَنْ جَابِرٍ، قَالَ: أَتَى النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ النُّعْمَانُ بْنُ قَوْقَلٍ، فَقَالَ: يَا رَسُولَ اللهِ أَرَأَيْتَ إِذَا صَلَّيْتُ الْمَكْتُوبَةَ، وَحَرَّمْتُ الْحَرَامَ، وَأَحْلَلْتُ الْحَلَالَ، أَأَدْخُلُ الْجَنَّةَ؟ فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: نَعَمْ(مسلم شریف:۱۰۸)
અનુવાદ
હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (ﷺ) પાસે નોમાન બિન કૌકલ (રદિ.) આવ્યા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ! આપ શું ફરમાવો છો કે જ્યારે હું ફર્ઝ નમાઝ અદા કરું, હરામને હરામ અને હલાલને હલાલ સમજું તો શું હું જન્નતમાં દાખલ થઈ જઈશ? નબી (ﷺ) એ ફરમાવ્યું: "હા!"