હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عَبْدِ الْعَزِيزِ بْنِ صُهَيْبٍ ، قَالَ : سَمِعْتُ أَنَسًا ، يَقُولُ : كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا دَخَلَ الْخَلَاءَ ، قَالَ : اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ (بُخاری:۱۴۲)
અનુવાદ
હઝરત અનસ (રદિ.) ફરમાવે છે કે રસૂલે કરીમ (ﷺ) જ્યારે (કઝાએ હાજત માટે) બૈતુલ ખલામાં દાખલ થતા તો આ (દુઆ) પઢતા: اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ હે અલ્લાહ! હું નાપાક જિન્નો અને નાપાક જિન્નીઓથી તારી પનાહ માંગું છું.
જ્ઞાન (ઇલ્મ) નો કદરૂપો આશિક
લેખો

જ્ઞાન (ઇલ્મ) નો કદરૂપો આશિક

સાચું નામ અમ્ર બિન મહબૂબ હતું, ૧૬૦ હિજરીમાં જન્મ્યા હતા અને 'જાહિઝ' ના ખિતાબથી પ્રખ્યાત થયા. અરબીમાં જાહિઝ તેને કહેવાય છે જેની આંખોના ડોળા બહારની તરફ ઉપસેલા હોય. શરૂઆતમાં તેઓ આ ખિતાબને નાપસંદ કરતા હતા, પરંતુ ધીમે-ધીમે તેઓ શાંત થઈ ગયા. ભાગ્યે જ કોઈના ચહેરા અને દેખાવની આ રીતે મજાક ઉડાવવામાં આવી હશે...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર