હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ، قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : إِنَّ مِنْ أَشْرَاطِ السَّاعَةِ أَنْ يُرْفَعَ الْعِلْمُ ، وَيَثْبُتَ الْجَهْلُ ، وَيُشْرَبَ الْخَمْرُ ، وَيَظْهَرَ الزِّنَا(بُخاری شریف: ۸۰)
અનુવાદ
હઝરત અનસ બિન માલિક (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: કયામતની નિશાનીઓમાંથી એ છે કે (દીની) ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે અને જહાલત જ જહાલત જાહેર થઈ જશે. અને (ખુલ્લેઆમ) શરાબ પીવામાં આવશે અને ઝિના ફેલાઈ જશે.
અનાથ (યતીમ) નું ધન હડપ કરવાનું પરિણામ (જોર્ડનનો એક અજીબ કિસ્સો)
લેખો

અનાથ (યતીમ) નું ધન હડપ કરવાનું પરિણામ (જોર્ડનનો એક અજીબ કિસ્સો)

જોર્ડનમાં વિતેલા દિવસોમાં એક અજીબ ઘટના (વાકિયો) પ્રકાશમાં આવી. અત્યંત અજીબ!!! અબૂ અનસ એક નેક તાજિર (વેપારી) હતો. તેનો નાનો ભાઈ યુનિવર્સિટીમાં ભણતો હતો, જેના તમામ ખર્ચ અબૂ અનસ પૂરા કરતો હતો. થોડા સમય પછી અબૂ અનસનું યુવાનીમાં જ અવસાન થયું. વારસદારોમાં એક યુવાન વિધવા (બેવા) અને એક પુત્ર અનસ રહી ગયા. થો...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર