હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عُثْمَانَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ مَاتَ وَهُوَ يَعْلَمُ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ، دَخَلَ الْجَنَّةَ(مسلم شریف: ۱۳۶)
અનુવાદ
હઝરત ઉસ્માન રઝિયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું કે, રસૂલલ્લાહ ﷺ એ ફરમાવ્યું: "જે વ્યક્તિ મૃત્યુ પામ્યો અને તે (દિલથી યકીન સાથે) જાણતો હતો કે અલ્લાહ તઆલા સિવાય કોઈ ઇબાદત (ઉપાસના) ને લાયક નથી, તો તે જન્નતમાં દાખલ થશે."
બીજા માટે ખાડો ખોદનાર (એક ફિકહી વાર્તા)
લેખો

બીજા માટે ખાડો ખોદનાર (એક ફિકહી વાર્તા)

બે સ્ત્રીઓ કાઝી ઇબ્ન અબી લૈલાની અદાલતમાં પહોંચી ગઈ, આ પોતાના સમયના પ્રખ્યાત અને જાણીતા કાઝી હતા. કાઝીએ પૂછ્યું, "તમારા બંનેમાંથી પહેલા કોણે વાત કરવી છે?" તેમાંથી મોટી ઉંમરની મહિલાએ બીજીને કહ્યું, "તું તારી વાત કાઝી સાહેબ સામે રાખ." તે કહેવા લાગી, "કાઝી સાહેબ, આ મારી ફૂઈ (ફૂફી) છે, હું તેમને...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર