હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ:‏‏‏‏ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:‏‏‏‏ مَنْ حَجَّ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ (ترمذی شریف:۸۱۱)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા રઝિયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું કે, રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એ ફરમાવ્યું: "જેણે હજ કર્યું અને તેણે કોઈ અશ્લીલ (ફાહિશ) અને બેહૂદી વાત ન કરી, અને ન તો કોઈ ગુનાહનું કામ કર્યું, તો તેના ભૂતકાળના બધા ગુનાહ માફ કરી દેવામાં આવશે.
રાજા અને ફકીર: એક બોધદાયક પ્રસંગ
લેખો

રાજા અને ફકીર: એક બોધદાયક પ્રસંગ

આ એ સમયની વાત છે જ્યારે દુનિયામાં રાજાશાહી (બાદશાહત) અસ્તિત્વમાં હતી અને કેટલાય માઈલો સુધી ફેલાયેલા રાજ્યો પર અલગ-અલગ પરિવારોનું શાસન હતું. આ જ સમયગાળાના એક રાજા પર કુદરત મહેરબાન થઈ અને તેના એક બુદ્ધિશાળી વજીર તથા બહાદુર સેનાપતિ (સિપાહ સાલાર) ના પ્રતાપે તેનું સામ્રાજ્ય વિસ્તરતું ગયું. આ રાજાના પડોશી...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર