سَمِعْتُ أَنَسَ بْنَ مَالِكٍ قَالَ كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا كَانَ الْحَرُّ أَبْرَدَ بِالصَّلَاةِ وَإِذَا كَانَ الْبَرْدُ عَجَّلَ(نسائی شریف: ۵۰۰)
અનુવાદ
હઝરત અનસ બિન માલિક રઝિયલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે, જ્યારે ગરમી (વધારે) હોતી ત્યારે રસૂલલ્લાહ ﷺ ઝુહરની નમાઝ ઠંડી કરીને (એટલે કે ઠંડા સમયે મોડી કરીને) પઢતા, અને જ્યારે ઠંડી (વધારે) હોતી તો ઉતાવળ (વહેલી) કરીને પઢતા.