أَنَّ مُحَمَّدَ بْنَ جُبَيْرِ بْنِ مُطْعِمٍ، قَالَ إِنَّ جُبَيْرَ بْنَ مُطْعِمٍ أَخْبَرَهُ أَنَّهُ، سَمِعَ النَّبِيَّ ﷺ يَقُولُ " لاَ يَدْخُلُ الْجَنَّةَ قَاطِعٌ "(بُخاری شریف ۵۹۸۴)
અનુવાદ
નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું: "કતઅ-એ-રહમી કરનાર જન્નતમાં નહીં જાય!" એટલે કે સગાં-સંબંધીઓ સાથે ખરાબ વર્તન કરવું અત્યંત ગંભીર ગુનાહ છે, કોઈ વ્યક્તિ આ ગુનાહની ગંદકી સાથે જન્નતમાં નહીં જઈ શકે, હા સજા પામીને અથવા માફી મળી જાય તો અલગ વાત છે. (તોહફત-ઉલ-કારી)